ઇક્વિટી વેચી પ્રમોટરો અને પીઈ રોકાણકારોએ આશરે રૂપિયા એક લાખ કરોડ ભેગા કર્યા.
ઇક્વિટી વેચી પ્રમોટરો અને પીઈ રોકાણકારોએ આશરે રૂપિયા એક લાખ કરોડ ભેગા કર્યા.
Published on: 14th December, 2025

ભારતીય શેરબજારમાં પ્રથમવાર પ્રમોટરો, પ્રાઈવેટ ઈક્વિટી ફન્ડસ વગેરેએ ઇક્વિટી હોલ્ડિંગ વેચી ૨૦૨૫માં રૂપિયા એક લાખ કરોડથી વધુની રકમ મેળવી છે. જાહેર ભરણાં દ્વારા ઊભા કરાયેલા રૂપિયા ૧.૭૫ લાખ કરોડમાંથી આશરે ૬૨% રકમ વર્તમાન હિસ્સેદારોના ખિસ્સામાં ગઈ છે, જેમણે IPO દ્વારા પોતાના હિસ્સા વેચ્યા છે. ગયા વર્ષે પણ ઓફર ફોર સેલ દ્વારા રૂપિયા ૯૫૦૦૦ કરોડ ઊભા કરાયા હતા.