U-19 એશિયા કપમાં IND vs PAK: પાકિસ્તાને ટોસ જીતી બોલિંગ પસંદ કરી; વિજેતા ટીમ ટેબલ ટોપર બનશે.
U-19 એશિયા કપમાં IND vs PAK: પાકિસ્તાને ટોસ જીતી બોલિંગ પસંદ કરી; વિજેતા ટીમ ટેબલ ટોપર બનશે.
Published on: 14th December, 2025

અંડર-19 ક્રિકેટ એશિયા કપમાં આજે IND vs PAK વચ્ચે ગ્રુપ સ્ટેજ મેચ છે. પાકિસ્તાને ટોસ જીતી બોલિંગ પસંદ કરી છે. જુનિયર લેવલ પર છેલ્લી ત્રણેય મેચ પાકિસ્તાને જીતી હતી. ઇન્ડિયા પાસે દુબઈમાં આ રેકોર્ડ સુધારવાની તક છે. ટીમ ઇન્ડિયાની સંભવિત પ્લેઇંગ-11માં આયુષ મ્હાત્રે (કેપ્ટન) અને પાકિસ્તાનની સંભવિત પ્લેઇંગ-11માં ઉસ્માન ખાનનો સમાવેશ થાય છે.