નાગરિકોના ડેટાની ખરીદી કરતી એક વેબસાઇટનો ખુલાસો, જે વ્યક્તિગત માહિતી સરળતાથી ઉપલબ્ધ કરાવે છે.
નાગરિકોના ડેટાની ખરીદી કરતી એક વેબસાઇટનો ખુલાસો, જે વ્યક્તિગત માહિતી સરળતાથી ઉપલબ્ધ કરાવે છે.
Published on: 14th December, 2025

એક જોખમી વેબસાઇટ ભારતમાં શરૂ થઈ છે, જ્યાં કોઈ પણ વ્યક્તિનો ફોન નંબર આપવાથી તેનું નામ, સરનામું, લોકેશન, ઇમેઇલ એડ્રેસ, આધાર નંબર જેવી માહિતી મળી શકે છે. આ વેબસાઈટ નાગરિકોના data ખરીદીને સરળતાથી ઉપલબ્ધ કરાવે છે, જે ગંભીર ચિંતાનો વિષય છે.