સીરિયામાં ISISનો અમેરિકન સૈનિક પર મોટો હુમલો, બે જવાન અને એક નાગરિકનું મોત.
સીરિયામાં ISISનો અમેરિકન સૈનિક પર મોટો હુમલો, બે જવાન અને એક નાગરિકનું મોત.
Published on: 14th December, 2025

સીરિયામાં ISIS દ્વારા હુમલામાં બે અમેરિકન સૈનિક અને એક નાગરિકનું મોત થયું છે અને ત્રણ ઘાયલ થયા છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે પુષ્ટિ કરી છે. સીરિયાના પ્રમુખ બશર અલ-અસદને પદભ્રષ્ટ કર્યાના એક વર્ષ પછી, સીરિયામાં અમેરિકન સૈનિકો પર આ પહેલો હુમલો છે. મૃતક સૈનિકોની ઓળખ 24 કલાક સુધી જાહેર નહીં થાય.