કોંગ્રેસથી BJPમાં ગયેલા અમરીંદરસિંહ BJPથી કેમ નારાજ?
કોંગ્રેસથી BJPમાં ગયેલા અમરીંદરસિંહ BJPથી કેમ નારાજ?
Published on: 14th December, 2025

પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અમરીંદરસિંહનું નિવેદન: BJP કોંગ્રેસની જેમ વિચારોની આપલે નથી કરતું. કોંગ્રેસમાં પાછા ફરવાનો રદિયો આપ્યો, મુખ્યમંત્રી પદથી હટાવવાથી દુઃખી છે. BJPના નિર્ણયો દિલ્હીથી લેવાય છે, જમીની નેતાઓને પૂછાતું નથી. તેમની પાસે 60 વર્ષનો રાજકીય અનુભવ છે.