ગોવા અગ્નિકાંડ: લુથરા બ્રધર્સ જમવા નીકળતા પકડાયા, થાઈલેન્ડમાં ડિપોર્ટેશન ચાલુ; આવતીકાલ સુધીમાં ભારત લાવી શકાય છે.
ગોવા અગ્નિકાંડ: લુથરા બ્રધર્સ જમવા નીકળતા પકડાયા, થાઈલેન્ડમાં ડિપોર્ટેશન ચાલુ; આવતીકાલ સુધીમાં ભારત લાવી શકાય છે.
Published on: 14th December, 2025

ગોવાના 'બર્ચ બાય રોમિયો લેન' નાઇટ ક્લબ આગ કેસના આરોપી સૌરભ અને ગૌરવ લુથરાને થાઈલેન્ડ પોલીસે ફુકેટમાં પકડ્યા. તેઓ જમવા નીકળ્યા ત્યારે પકડાયા. તેમની ડિપોર્ટેશન પ્રક્રિયા ચાલુ છે અને આવતીકાલ સુધીમાં ભારત લાવી શકાય છે. લુથરા બ્રધર્સ દિલ્હીમાં 42 જેટલી કંપનીઓ સાથે જોડાયેલા છે. બર્ચ નાઇટ ક્લબમાં આગ લાગવાથી 25 લોકોના મોત થયા હતા. તેઓ બેંગકોકથી પહેલા દિલ્હી અને પછી ગોવા લાવવામાં આવશે.