22 ડિસેમ્બર: રાષ્ટ્રીય ગણિત દિવસ - શ્રીનિવાસ રામાનુજન, ભારતનું ગણિત ગૌરવ.
22 ડિસેમ્બર: રાષ્ટ્રીય ગણિત દિવસ - શ્રીનિવાસ રામાનુજન, ભારતનું ગણિત ગૌરવ.
Published on: 17th December, 2025

શ્રીનિવાસ રામાનુજન, જેમનો જન્મ તામિલનાડુમાં થયો, ગરીબ પરિવારમાંથી હતા, તેઓએ 20મી સદીમાં ભારતને વિશ્વસ્તરે ગૌરવ અપાવ્યું. ગણિતમાં તેમની રુચિ નાનપણથી જ હતી. કેમ્બ્રિજમાં પ્રોફેસર હાર્ડી સાથે તેમણે સંશોધન કર્યું, પણ ક્ષય રોગને કારણે 33 વર્ષની વયે તેમનું અવસાન થયું. તેમના જન્મદિવસને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે.