Donald Trumpનો ચોંકાવનારો નિર્ણય: 7 ‘ગરીબ’ દેશોના નાગરિકોને અમેરિકામાં નો એન્ટ્રી
Donald Trumpનો ચોંકાવનારો નિર્ણય: 7 ‘ગરીબ’ દેશોના નાગરિકોને અમેરિકામાં નો એન્ટ્રી
Published on: 17th December, 2025

અમેરિકન પ્રમુખ Donald Trumpએ રાષ્ટ્રીય સુરક્ષાના કારણોસર 7 દેશો પર અમેરિકામાં પ્રવેશ માટે Travel Ban વધાર્યો છે. જેમાં બુર્કિના ફાસો, માલી, નાઇજર, સિયેરા લિયોન, દક્ષિણ સુદાન અને લાઓસ જેવા ગરીબ દેશોનો સમાવેશ થાય છે. ટ્રમ્પે પેલેસ્ટાઈની ઓથોરિટી પાસપોર્ટ ધારકોની યાત્રા પર પણ પ્રતિબંધોનો વિસ્તાર કર્યો છે.