મુંબઈમાં ‘મેસ્સી’એ કીક મારેલો ફૂટબોલ ધાણેટીના ‘મેસ્સી’એ કેચ કર્યો
મુંબઈમાં ‘મેસ્સી’એ કીક મારેલો ફૂટબોલ ધાણેટીના ‘મેસ્સી’એ કેચ કર્યો
Published on: 17th December, 2025

લિયોનેલ મેસ્સીના કીક મારેલો ફૂટબોલ ધાણેટીના યુવાનોએ કેચ કર્યો. ભુજના ધાણેટી ગામના યુવાનોએ FIFA વર્લ્ડકપથી પ્રેરિત થઈને ફૂટબોલ ક્લબ બનાવી, જેનો ફૂટબોલ પ્રેમ દર્શાવે છે. તેઓ મેસ્સીને જોવા મુંબઈ ગયા હતા, જ્યાં આ યાદગાર ઘટના બની. આ ક્લબ 2015થી કચ્છમાં ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરે છે. તેમની ટીમોના નામ પણ ઇંગ્લિશ ટીમોથી પ્રેરિત છે. ચાહકોએ ફૂટબોલ ખરીદવા માટે મોં માંગી કિંમત આપવા તૈયાર હતા.