સ્ટાર્ટઅપ કંપનીઓની કેપિટલ ગેઈન ટેક્સમાં રાહત વધારવાની માંગણી, રોકાણને પ્રોત્સાહન મળે અને ટેક્સ બચતનો ઉપયોગ થઇ શકે.
સ્ટાર્ટઅપ કંપનીઓની કેપિટલ ગેઈન ટેક્સમાં રાહત વધારવાની માંગણી, રોકાણને પ્રોત્સાહન મળે અને ટેક્સ બચતનો ઉપયોગ થઇ શકે.
Published on: 25th January, 2026

ન્યૂ ઈન્ડિયાનું કરોડરજ્જુ ભારતીય સ્ટાર્ટઅપ સેકટરે આગામી બજેટમાં કર મુક્તિની સમયમર્યાદા અને કેપિટલ ગેઈન ટેક્સમાં રાહત વધારવાની માંગ કરી છે. સરકારની સહાયથી રોકાણને પ્રોત્સાહન મળશે અને ટેક્સ બચતનો ઉપયોગ કારોબાર વિસ્તરણ અને ટેકનોલોજી રોકાણ માટે થશે. ઉદ્યોગજગતનું કહેવું છે કે નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬થી એન્જલ ટેક્સને નાબૂદ કરવાની જાહેરાતથી રોકાણ વાતાવરણમાં સુધારો થયો છે. સ્ટાર્ટઅપ્સ અને રોકાણકારોને કેપિટલ ગેઈન ટેક્સ રાહતની જરૂર છે.