સંગીતા સાંખટની ભાવનગર ખાતે ભવ્ય સ્વાગત યાત્રા યોજાઈ.
સંગીતા સાંખટની ભાવનગર ખાતે ભવ્ય સ્વાગત યાત્રા યોજાઈ.
Published on: 15th December, 2025

CISF તાલીમ પૂર્ણ કરી સંગીતા સાખટ ભાવનગર પરત ફરતા, સરદાર યુવા મંડળ અને આર્ય કુળ કન્યા વિદ્યાલય દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ટોપ થ્રી સર્કલથી અધેવાડા ગામ સુધી સ્વાગત યાત્રા યોજાઈ. સામાન્ય પરિવારની દીકરી સંગીતા, CISFમાં પસંદગી પામી, ચેન્નાઈ ખાતે 11 મહિનાની તાલીમ પૂર્ણ કરી. 1700 તાલીમાર્થીઓમાંથી કેપ્ટન તરીકે પસંદગી પામતા તેમનું ખુલ્લી જીપમાં સ્વાગત કરાયું.