કરીના કપૂરનો દેશી લૂક વાઈરલ: ગ્રીસમાં 'લૂંગી સ્કર્ટ'થી ચાહકો આકર્ષાયા.
કરીના કપૂરનો દેશી લૂક વાઈરલ: ગ્રીસમાં 'લૂંગી સ્કર્ટ'થી ચાહકો આકર્ષાયા.
Published on: 28th July, 2025

કરીના કપૂરના દેશી સ્ટાઈલના લૂકે ધૂમ મચાવી છે. ગ્રીસમાં કરીનાએ પહેરેલા 'લૂંગી સ્કર્ટ' વાળા અંદાજે સૌનું ધ્યાન ખેંચ્યું છે. કરીનાના આ લૂકને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યા છે અને તેના પર કમેન્ટ્સ અને લાઈક્સનો વરસાદ કરી રહ્યા છે.