પ્રકાશ રાજ, વિજય દેવરકોંડા સહિત ચાર સ્ટાર્સને EDનું તેડું, પૂછપરછ માટે બોલાવ્યા, સમગ્ર મામલો જાણો.
Published on: 21st July, 2025
પ્રકાશ રાજ, રાણા દગ્ગુબાતી સહિત અનેક સ્ટાર્સની મુશ્કેલી વધી શકે છે. બેટિંગ એપ્સ પ્રમોશન કેસમાં મની લોન્ડ્રિંગનો કેસ નોંધાયો હતો. સાઈબરાબાદ પોલીસની FIRના આધારે EDએ કાર્યવાહી કરી, જેમાં પ્રકાશ રાજ, વિજય દેવરકોંડા સહિત ચાર સ્ટાર્સને EDએ પૂછપરછ માટે બોલાવ્યા. ઓનલાઈન બેટિંગ એપથી સંકળાયેલા કેસમાં EDએ સમન્સ મોકલ્યું.

Published on: July 21, 2025