રામાયણ પર વધુ એક ફિલ્મની તૈયારી: આલિયા ભટ્ટ સીતા અને આ સુપરસ્ટાર શ્રીરામ બનશે.
રામાયણ પર વધુ એક ફિલ્મની તૈયારી: આલિયા ભટ્ટ સીતા અને આ સુપરસ્ટાર શ્રીરામ બનશે.
Published on: 21st July, 2025

નિતેશ તિવારીની રામાયણમાં રણબીર કપૂર રામ, સાઈ પલ્લવી સીતા અને યશ રાવણ બનશે, જે 2026માં રિલીઝ થશે. હવે વિષ્ણુ માંચુ પણ રામાયણ આધારિત ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. તેઓ લાંબા સમયથી આ ફિલ્મ બનાવવા માટે તૈયારી કરી રહ્યા છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ માતા સીતાના રોલમાં જોવા મળી શકે છે.