IMDB ટોપ સેલિબ્રિટિઝ યાદીમાં 'સૈયારા'ની જોડીનો દબદબો, શાહરુખ ખાનને પાછળ છોડ્યા.
Published on: 28th July, 2025
IMDBએ ટોપ 10 સેલિબ્રિટિઝની યાદી જાહેર કરી, જેમાં અક્ષય કુમાર, દીપિકા પાદુકોણ અને સલમાન ખાન જેવા સ્ટાર્સ ગાયબ છે. 'સૈયારા' ના બંને એક્ટર્સે ધૂમ મચાવી, જ્યારે 'સૈયારા'ની અનીત પડ્ડા અને 'પંચાયત 4'ની અભિનેત્રીએ બાજી મારી. આ વખતે અભિનેત્રીઓએ અભિનેતાઓ કરતા વધુ સારું પ્રદર્શન કર્યું છે.

Published on: July 28, 2025