કંવલજિતની કબૂલાત: દર્શકોની ટીકા તેમના માટે પ્રશંસાનાં પુષ્પ સમાન છે.
કંવલજિતની કબૂલાત: દર્શકોની ટીકા તેમના માટે પ્રશંસાનાં પુષ્પ સમાન છે.
Published on: 25th July, 2025

ભારતીય ફિલ્મોમાં સામાજિક પરંપરાઓનું દર્શન થાય છે. તાજેતરમાં રજૂ થયેલી 'Mrs.' ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા રિચા શર્માનું પાત્ર ભજવે છે, જે દીવાકર કુમાર સાથે લગ્ન કરીને સંયુક્ત પરિવારમાં જાય છે. જેમાં તેનાં સાસુ મીના કુમાર (અપર્ણા ઘોષાલ) અને સસરા અશ્વિન કુમાર (કંવલજિત સિંહ) છે. આ ફિલ્મ સામાજિક રૂઢીગત માહોલ દર્શાવે છે.