ખાદ્યતેલોની આયાત વધતા ભારતના તહેવારો પર WORLD MARKET ની નજર.
Published on: 04th August, 2025
ભારત કૃષિપ્રધાન હોવા છતાં આઝાદી પછી પણ ખાદ્યતેલો માટે આયાત પર આધારિત છે, ખાસ કરીને પામતેલ, સોયાતેલ અને સનફલાવર તેલની આયાત થાય છે. Malaysia, Indonesia, Brazil, Argentina, Russia, Ukraine, America વિ. દેશોથી આયાત થાય છે. સરકારે આયાત ઓછી કરવા પગલાં લીધાં છે પરંતુ Crude oil વધતા બજારોમાં અજંપો છે.

Published on: August 04, 2025