કલેક્ટર કેતન ઠક્કર દ્વારા શિક્ષણથી વંચિત દીકરીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરી શાળામાં પુનઃપ્રવેશ કરાવાયો. "Manday Positive" અભિયાન.
કલેક્ટર કેતન ઠક્કર દ્વારા શિક્ષણથી વંચિત દીકરીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરી શાળામાં પુનઃપ્રવેશ કરાવાયો. "Manday Positive" અભિયાન.
Published on: 04th August, 2025

મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા દીકરીઓની આર્થિક અને સામાજિક સ્થિતિ મજબૂત કરવા ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન યોજના જામનગરમાં કાર્યરત છે. જેના ભાગરૂપે શાળાએ ન જતી કે અભ્યાસ છોડી દેનાર દીકરીઓ સાથે પરામર્શ કરવામાં આવ્યું. કલેક્ટર કેતન ઠક્કરે શૈક્ષણિક કીટ અર્પણ કરી અને નબળી આર્થિક સ્થિતિવાળી દીકરીઓનો ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરી.