ગુજરાતમાં ચોમાસાના સારા સમાચાર: સિઝનનો 90% વરસાદ પૂરો, 48 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ.
Published on: 01st September, 2025
Rain in Gujarat: ગુજરાતમાં સરેરાશ 31.50 ઈંચ સાથે સિઝનનો 90 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જૂનમાં સરેરાશ 12 ઈંચ, જુલાઇમાં 10 ઈંચ, ઓગસ્ટમાં 9.50 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના 48 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ, 10 જિલ્લામાં 100 ટકા વરસાદ વરસ્યો છે.
ગુજરાતમાં ચોમાસાના સારા સમાચાર: સિઝનનો 90% વરસાદ પૂરો, 48 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ.

Rain in Gujarat: ગુજરાતમાં સરેરાશ 31.50 ઈંચ સાથે સિઝનનો 90 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જૂનમાં સરેરાશ 12 ઈંચ, જુલાઇમાં 10 ઈંચ, ઓગસ્ટમાં 9.50 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના 48 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ, 10 જિલ્લામાં 100 ટકા વરસાદ વરસ્યો છે.
Published on: September 01, 2025