થાનગઢ અને મુળી તાલુકાના તલાટી કર્મચારીઓની દફતર તપાસણી નાયબ કલેક્ટરે કરી, મહત્વના નિર્દેશો આપ્યા.
થાનગઢ અને મુળી તાલુકાના તલાટી કર્મચારીઓની દફતર તપાસણી નાયબ કલેક્ટરે કરી, મહત્વના નિર્દેશો આપ્યા.
Published on: 01st September, 2025

નાયબ કલેક્ટર એચ.ટી.મકવાણાએ થાનગઢના કાનપર અને મુળીના નવાણિયા ગ્રામ પંચાયતમાં તલાટીઓની દફતર તપાસણી કરી. ખેતીવાડી પત્રક, જન્મ-મરણ રજિસ્ટર જેવા રજિસ્ટરો ચકાસ્યા. Crop સર્વેની સમીક્ષા કરી ગામના પ્રશ્નો સાંભળ્યા. જમીન, વસ્તી, ઢોર, સિંચાઈ, રોગચાળાની માહિતી જાળવણી તપાસી. તલાટીઓની નિયમિતતા, ડાયરી લેખન, પંચાયતની મિલકતોની દેખરેખ ચકાસી. હેડક્વાર્ટરમાં હાજરી અને તાત્કાલિક રિપોર્ટ કરવા સૂચના આપી.