દારૂ હેરાફેરી કેસમાં ત્રણ મહિનાથી ફરાર આરોપીને અમરેલી પેરોલ ફર્લો સ્કોડે વડીયા નજીકથી ઝડપી પાડ્યો.
Published on: 01st September, 2025
ચલાલા પોલીસ સ્ટેશનના દારૂ હેરાફેરી કેસમાં 719 બોટલ દારૂ (કિંમત રૂ. 1,55,370) અને રૂ. 10 લાખનો Ashok Leyland ટ્રક જપ્ત થયો હતો. આ કેસમાં કલ્પેશ ચૌહાણ અને ભાવેશ દવેરાની ધરપકડ થઈ હતી. ટ્રક માલિક બાલાભાઈ કડેવાળ ત્રણ મહિનાથી ફરાર હતો, જેને અમરેલી પેરોલ ફર્લો સ્કોડે વડીયા નજીકથી ઝડપી પાડ્યો. P.I. વી.એમ. કોલાદરાના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી.

Published on: September 01, 2025