SCO Summit: જિનપિંગે ટ્રમ્પનું નામ લીધા વિના દાદગીરી અને વર્ચસ્વની રાજનીતિ સહન નહીં થાય તેમ જણાવ્યું.
SCO Summit: જિનપિંગે ટ્રમ્પનું નામ લીધા વિના દાદગીરી અને વર્ચસ્વની રાજનીતિ સહન નહીં થાય તેમ જણાવ્યું.
Published on: 01st September, 2025

શાંઘાઇ સહયોગ સંગઠનમાં શી જિનપિંગે ધમકી વાળા વ્યવહારની નિંદા કરી ન્યાયની માગ કરી. જિનપિંગે ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી ટેરિફ લગાવવા પર સખત નિંદા કરી હતી. જિનપિંગે કહ્યુ કે આ સંગઠનની સ્થાપના 24 વર્ષ પહેલા થઈ હતી. SCO ના સભ્ય દેશો મિત્રો છે. મતભેદોનો સન્માન કરવો જોઈએ. સહયોગના ક્ષેત્રોને વધુ વિસ્તૃત કરવા જોઈએ.