SCO Summit 2025: SCO શું છે, સભ્યો કોણ? મહત્વની બાબતો જાણો.
SCO Summit 2025: SCO શું છે, સભ્યો કોણ? મહત્વની બાબતો જાણો.
Published on: 01st September, 2025

SCO એટલે શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન. ચીન અને રશિયાને અમેરિકાનો ડર હતો, તેથી 1996માં શાંઘાઈ ફાઇવની બેઠક યોજાઈ. પ્રાદેશિક સ્થિરતા, વેપાર સહયોગ અને આતંકવાદ રોકવા માટે SCOની સ્થાપના થઈ. જેમાં ભારત, પાકિસ્તાન, ઈરાન અને બેલારુસ પણ જોડાયા. પ્રાદેશિક શાંતિ, આર્થિક સહયોગ અને આતંકવાદનો સામનો કરવાનો SCOનો ઉદ્દેશ્ય છે.