અમદાવાદ: ગણેશ વિસર્જન માટે AMC દ્વારા કૃત્રિમ કુંડ, મોટી મૂર્તિના વિસર્જનનું registration થશે.
અમદાવાદ: ગણેશ વિસર્જન માટે AMC દ્વારા કૃત્રિમ કુંડ, મોટી મૂર્તિના વિસર્જનનું registration થશે.
Published on: 01st September, 2025

અમદાવાદમાં ગણેશ વિસર્જનની તૈયારી રૂપે AMC દ્વારા 49 કૃત્રિમ કુંડ બનાવાયા છે; જેનો ખર્ચ 8 કરોડ થયો છે. શહેરમાં કુલ 40 સ્થળોએ આયોજન છે, જ્યાં ફાયર વિભાગની ટીમ તૈનાત રહેશે. મોટી મૂર્તિઓ માટે registration ફરજીયાત છે, અને પશ્ચિમ ઝોનમાં 13 કુંડ બનાવાયા છે. અનંત ચતુર્દશીએ વિસર્જન થશે.