રાજસ્થાનના અજમેરમાં ભારે વરસાદથી સ્થિતિ ગંભીર: નીચાણવાળા વિસ્તારો જળમગ્ન.
રાજસ્થાનના અજમેરમાં ભારે વરસાદથી સ્થિતિ ગંભીર: નીચાણવાળા વિસ્તારો જળમગ્ન.
Published on: 01st September, 2025

રાજસ્થાનના અજમેરમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. ભારતનુ આ રાજ્ય પૂરના પ્રકોપનો સામનો કરી રહ્યું છે, ખાસ કરીને કોટા, સવાઇ, માધોપુર, ટોંક અને બુંદી જિલ્લાઓ affected થયા છે. Situation ગંભીર છે.