અફઘાનિસ્તાનમાં 6.3 તીવ્રતાનો ભૂકંપ: તબાહી, 250 મૃત્યુ, 500+ ઘાયલ. Afghanistan Earthquake News.
Published on: 01st September, 2025
Afghanistanના દક્ષિણ-પૂર્વીય વિસ્તારમાં 6.3ની તીવ્રતાનો Earthquake આવ્યો. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS) અનુસાર, રિક્ટર સ્કેલ પર 6.3 તીવ્રતા નોંધાઈ. 250થી વધુ લોકોના મોત અને 500થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા. આ માહિતી આંતરિક બાબતોના મંત્રાલયના હવાલાથી મળી રહી છે.

Published on: September 01, 2025
Published on: 01st September, 2025