Ambajiમાં ભાદરવી મહાકુંભ 2025નો પ્રારંભ; મંદિર સવારે 6થી રાત્રીના 12 વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લું.
Ambajiમાં ભાદરવી મહાકુંભ 2025નો પ્રારંભ; મંદિર સવારે 6થી રાત્રીના 12 વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લું.
Published on: 01st September, 2025

Ambajiમાં ભાદરવી મહાકુંભ 2025ની શરૂઆત દાંતા માર્ગ પર રથ ખેંચીને કરાઈ. મંદિર સવારે 6 વાગ્યાથી રાત્રીના 12 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. 5000 પોલીસ જવાનો હાજર છે અને 29 સમિતિઓ બની છે. ભક્તો માટે નિઃશુલ્ક ભોજનાલય શરૂ કરાયા છે અને પોલીસ વિભાગ દ્વારા 9 સેક્ટર અને 22 ઝોન બનાવવામાં આવ્યા છે. તમામ માર્ગો પર ભક્તો ઉમટી પડ્યા છે.