મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના મતવિસ્તારમાં સાર્વજનિક ગણેશ મહોત્સવની મુલાકાત લીધી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના મતવિસ્તારમાં સાર્વજનિક ગણેશ મહોત્સવની મુલાકાત લીધી.
Published on: 01st September, 2025

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયા મતવિસ્તારના બોડકદેવ વોર્ડમાં સાર્વજનિક ગણેશ મહોત્સવની મુલાકાત લીધી. રાજ્યમાં ગણેશ મહોત્સવની ઉજવણીમાં મુખ્યમંત્રી અમદાવાદના વિવિધ વિસ્તારોમાં સાર્વજનિક ગણેશ ઉત્સવમાં લોકોના આનંદમાં સહભાગી થયા.