સરકારી મેડિકલ કોલેજ-હોસ્પિટલમાં સાધન-દવાની ખરીદીમાં ગોટાળા અને ટેન્ડરિંગમાં ગરબડ.
Published on: 01st September, 2025
Gujarat News: ગુજરાતની સરકારી હોસ્પિટલો અને મેડિકલ કોલેજોમાં દવાઓ તથા સાધનોની ખરીદીમાં ગોટાળા થયા છે. આરોગ્ય વિભાગે નોંધ્યું કે યોગ્ય ટેન્ડરિંગ પ્રક્રિયા નથી થતી, અને રેટ કોન્ટ્રાક્ટનો ભંગ થાય છે. જન ઔષધી કેન્દ્રોમાં જેનરિક દવાઓ સિવાયની વસ્તુઓ પણ લેવાય છે. રેટ કોન્ટ્રાક્ટનું પાલન કરવાનો આદેશ અપાયો છે.

Published on: September 01, 2025
Published on: 01st September, 2025