ખેડા: વણાકબોરી વિયરમાં પાણીની આવક ઘટતા, મહીસાગર નદીમાં 75,300 ક્યુસેક પાણી છોડાયું.
Published on: 01st September, 2025
વણાકબોરી વિયરમાં પાણીની આવક ઘટતા મહીસાગર નદીમાં 75,300 ક્યુસેક પાણી છોડાયું. પહેલા 1 લાખ 30 હજાર 194 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું હતું, જે હવે ઓછું થયું છે. Rule level કરતા પાણી 9 ફૂટ ઉપર વહી રહ્યું છે. કડાણા ડેમમાંથી પાણી છોડાયું.
ખેડા: વણાકબોરી વિયરમાં પાણીની આવક ઘટતા, મહીસાગર નદીમાં 75,300 ક્યુસેક પાણી છોડાયું.

વણાકબોરી વિયરમાં પાણીની આવક ઘટતા મહીસાગર નદીમાં 75,300 ક્યુસેક પાણી છોડાયું. પહેલા 1 લાખ 30 હજાર 194 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું હતું, જે હવે ઓછું થયું છે. Rule level કરતા પાણી 9 ફૂટ ઉપર વહી રહ્યું છે. કડાણા ડેમમાંથી પાણી છોડાયું.
Published on: September 01, 2025