રાધનપુર: સોલાર પ્લાન્ટમાંથી કોપર વાયરની ચોરી, 1.10 લાખના વાયર સાથે બે આરોપી ઝડપાયા. LCB Patanને મળી સફળતા.
રાધનપુર: સોલાર પ્લાન્ટમાંથી કોપર વાયરની ચોરી, 1.10 લાખના વાયર સાથે બે આરોપી ઝડપાયા. LCB Patanને મળી સફળતા.
Published on: 05th August, 2025

રાધનપુરના બંધવડ નજીકના સોલાર પ્લાન્ટમાંથી ચોરાયેલા કોપર વાયર કેસમાં LCB Patanને સફળતા મળી છે. પોલીસે રૂ. 1,10,000ના 110 કિલોગ્રામ કોપર વાયર સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે. SPની સૂચનાથી પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી. આરોપીઓએ ગુનો કબૂલ કર્યો, રાધનપુર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ, અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ.