લુણાવાડામાં ટ્રાફિક સમસ્યા નિવારણ માટે કલેક્ટરનું સ્થળ નિરીક્ષણ અને અધિકારીઓને સૂચનો અપાયા.
Published on: 05th August, 2025
જિલ્લા કલેકટર અર્પિત સાગરે લુણાવાડામાં ટ્રાફિક નિયમન અને રોડ સેફ્ટી સુધારવા મહિલા પોલીસ સ્ટેશનથી ચારકોસિયા નાકા સુધી રૂબરૂ મુલાકાત લીધી. ટ્રાફિક ગીચતા, પાર્કિંગ સમસ્યાઓનું નિરીક્ષણ કર્યું. સ્થળ પર હાજર અધિકારીઓને ટ્રાફિકનું યોગ્ય નિયમન કરવા સૂચનાઓ આપી. અડચણરૂપ પાર્કિંગ દૂર કરવા અને રોડ સેફ્ટીના નિયમોનું કડક પાલન કરાવવા પર ભાર મૂક્યો.

Published on: August 05, 2025