સતલાસણા: તારંગામાં વિશાળ અજગરનું રેસ્ક્યુ, શ્વાનનું મારણ; વન વિભાગ અને સદભાવના ફાઉન્ડેશનની ટીમે જંગલમાં છોડ્યો.
Published on: 05th August, 2025
મહેસાણાના તારંગા ગામની સીમમાં ખેતરમાંથી વિશાળકાય અજગરનું રેસ્ક્યુ કરાયું. ખેડૂતે વન વિભાગને જાણ કરતા ટીમે સદભાવના ફાઉન્ડેશન સાથે મળી રેસ્ક્યુ કર્યું. અજગરે એક શ્વાનનું મારણ કર્યું હતું. વન વિભાગે જણાવ્યું કે દરમા પાણી ભરાવાના કારણે તે ખોરાકની શોધમાં બહાર આવ્યો હતો. The rescue team released the snake into the Taranga forest area.

Published on: August 05, 2025