વીર નર્મદ યુનિવર્સિટીમાં મહિલા સ્વરોજગાર મેળો: 218માંથી 136ની પસંદગી અને સ્વાવલંબન દિવસની ઉજવણી.
Published on: 05th August, 2025
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે નારી વંદન ઉત્સવ-2025-સુરત અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી થઈ. જેમાં કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડાની અધ્યક્ષતામાં મહિલા સ્વરોજગાર મેળામાં 7 કંપનીઓએ ભાગ લીધો. 218 ઉમેદવારોમાંથી 136ની પ્રાથમિક પસંદગી કરાઈ. કુલપતિએ મહિલાઓને આત્મનિર્ભર બનવા હિમાયત કરી અને મહિલાલક્ષી કાયદાઓ અને યોજનાઓની જાણકારી અપાઈ તથા મહિલાઓનું સન્માન કરાયું. ઘણા અધિકારીઓ અને VNSGUના વિદ્યાર્થીઓ હાજર રહ્યા.

Published on: August 05, 2025