Gandhinagar News: બિન અનામત આયોગ મુદ્દે રાજકારણ ગરમાયું, દિનેશ બાંભણિયા અને કિરીટ પટેલ મેદાનમાં.
Gandhinagar News: બિન અનામત આયોગ મુદ્દે રાજકારણ ગરમાયું, દિનેશ બાંભણિયા અને કિરીટ પટેલ મેદાનમાં.
Published on: 05th August, 2025

ગુજરાત બિન અનામત આયોગ મુદ્દે રાજકારણ ગરમાયું છે. દિનેશ બાંભણિયાએ આયોગને ચેરમેન ન મળવા બદલ સરકાર અને પાટીદાર નેતાઓ પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસના કિરીટ પટેલે પણ સરકાર પર આક્ષેપો કર્યા છે. કિરીટ પટેલે આયોગને નામ પૂરતું ગણાવ્યું અને બાંભણિયાના સૂર પુરાવ્યા. બાંભણિયાએ પાટીદાર નેતાઓને 'માયકાંગલા' કહ્યા અને આંદોલનની ચીમકી ઉચ્ચારી. અરજીઓ પેન્ડિંગ હોવાથી યુવાનોને લાભ મળતો નથી. VIDEO: v2rFMBdHMWM