પાટણમાં પ્રેમલગ્ન બાદ ધમકીથી કંટાળી પરિવારે સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો. પોલીસ તપાસ ચાલુ.
પાટણમાં પ્રેમલગ્ન બાદ ધમકીથી કંટાળી પરિવારે સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો. પોલીસ તપાસ ચાલુ.
Published on: 05th August, 2025

પાટણના વડાવલી ગામમાં પ્રેમલગ્નના કારણે એક જ પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો. રાવળ સમાજના પરિવારે આક્ષેપ કર્યો કે પ્રેમલગ્ન બાદ જાનથી મારી નાખવાની ધમકીઓ મળતી હતી. ધમકીઓથી કંટાળીને આ પગલું ભર્યું. પોલીસે ગુનો નોંધી, ધમકી આપનાર લોકોની તપાસ હાથ ધરી છે અને વધુ કાર્યવાહી ચાલુ છે. હાલ સારવાર ચાલુ છે.