ભયાનક દ્રશ્યો: 34 સેકન્ડમાં ગામ તણાયું, લોકોનો જીવ બચાવવા માટે આમતેમ દોટ.
ભયાનક દ્રશ્યો: 34 સેકન્ડમાં ગામ તણાયું, લોકોનો જીવ બચાવવા માટે આમતેમ દોટ.
Published on: 05th August, 2025

Uttarakhand ના Dharali Village માં વાદળ ફાટતા 34 સેકન્ડમાં ગામ તણાયું. ઘરો, દુકાનો, હોટલો તણાઈ, ચાર લોકોના મોત થયા અને 50થી વધુ ગુમ. ભાગીરથી નદીમાં પૂર આવતા બજાર કાદવ-કીચડમાં દબાઈ ગયું.