ધરાલીમાં Cloudburst: સેકન્ડોમાં વિનાશ, હેલ્પ લાઇન જાહેર ; PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું.
Published on: 05th August, 2025
ઉત્તરકાશીમાં વાદળ ફાટવાથી વિનાશ, 4 લોકોના મોત, 50 થી વધુ ગુમ. હોટલ, લોજ અને ગામો નાશ પામ્યા. PM મોદી એ દુઃખ વ્યક્ત કર્યું અને મુખ્યમંત્રી સાથે વાત કરી. જિલ્લા વહીવટીતંત્રે હેલ્પલાઇન નંબર જાહેર કર્યા: 01374-222126, 222722, 9456556431. સેના, NDRF અને SDRF બચાવમાં જોડાયા, 150 સૈન્ય કર્મચારીઓ કાર્યરત.

Published on: August 05, 2025