ચાણસ્મા : એક જ પરિવારના ૪ સભ્યોએ ઝેરી દવા પીધી, પ્રેમ લગ્નથી ધમકીથી કંટાળી પગલું ભર્યાની આશંકા, હાલ સારવાર હેઠળ.
Published on: 05th August, 2025
ચાણસ્માના વડાવલી ગામમાં એક જ પરિવારના ૪ સભ્યોએ ઝેરી દવા પીધી. પુત્રએ પ્રેમ લગ્ન કર્યા હોવાથી ધાક ધમકી મળતા આ પગલું ભર્યું. રાવળ પરિવારે દવા પીધી ત્યારે દીકરી માધવી ન્હાવા ગઈ હતી. 108 દ્વારા તમામને ધરમપુર સારવાર માટે લઇ જવાયા, વધુ તપાસ ચાલુ.

Published on: August 05, 2025