5 સેકન્ડમાં પવનચક્કી તૂટી, ડ્રગ પેડલરનો PSI પર હુમલો, ઉદયપુરમાં રેવ પાર્ટીમાં 32 ગુજરાતી પકડાયા.
5 સેકન્ડમાં પવનચક્કી તૂટી, ડ્રગ પેડલરનો PSI પર હુમલો, ઉદયપુરમાં રેવ પાર્ટીમાં 32 ગુજરાતી પકડાયા.
Published on: 05th August, 2025

ગુજરાતમાં UCC લાગુ થવાની શક્યતા, માજી સૈનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, મોરબીમાં AAP કાર્યકર દ્વારા કેજરીવાલ વિશે પૂછતાં યુવકને લાફો, ડ્રગ પેડલરે PSI પર હુમલો કર્યો, એક્ટ્રેસ ક્રિસ્ટીનાનાં માતા રડ્યાં, 5 સેકન્ડમાં પવનચક્કી તૂટી, ડુપ્લિકેટ તુલસી-રજનીગંધાનું કારખાનું ઝડપાયું, NSUIએ નકલી નોટો ઉડાવી, ઉદયપુરમાં રેવ પાર્ટીમાં 30 ગુજરાતી ઝડપાયા અને 7 દિવસ વરસાદની આગાહી.