પેટ્રોલ સાથે 27% Ethanol ભેળવવાના કેન્દ્રના નિર્ણયથી વિવાદ, સરકારનું સ્પષ્ટીકરણ.
Published on: 05th August, 2025
Ethanol-Blended Petrol: પેટ્રોલમાં 20% Ethanol (E20) ભેળવવાથી વાહનોના એન્જિનને નુકસાન અંગે ચિંતા, સરકારે દાવાને નકાર્યા. પેટ્રોલિયમ મંત્રાલયે જણાવ્યું કે આવા અહેવાલોમાં કોઈ તથ્ય નથી. Ethanolનું ઓક્ટેન રેટિંગ વધુ હોવાથી તે ઉચ્ચ ગુણવત્તાવાળું છે અને આ અંગેના પરીક્ષણો પણ કરવામાં આવ્યા છે.

Published on: August 05, 2025