પશ્ચિમ બંગાળ: કૂચબિહારમાં BJP નેતા શુભેન્દુ અધિકારીના કાફલા પર હુમલો, TMC કાર્યકર્તાઓ પર આક્ષેપ.
Published on: 05th August, 2025
પશ્ચિમ બંગાળમાં BJP ધારાસભ્ય શુભેન્દુ અધિકારીના કાફલા પર કૂચબિહારમાં TMC કાર્યકરોએ હુમલો કર્યો. Suvendu Adhikari કોલકાતા હાઈકોર્ટના આદેશ પછી SPને મળવા જઈ રહ્યા હતા, જ્યારે ખગરાબાડી વિસ્તારમાં આ ઘટના બની. જિલ્લામાં પાર્ટી કાર્યકરો પર થયેલા હુમલાની ઘટનાઓ અંગે તેઓ પોલીસ અધિક્ષકને મળવાના હતા અને ત્યાં તેમની પાર્ટીની બેઠક પણ યોજાવાની હતી.

Published on: August 05, 2025