ઉત્તરાખંડ: પહાડોની મુલાકાત પહેલાં રોડ, હવામાન અને હોટેલ જેવી બાબતો ચેક કરો.
ઉત્તરાખંડ: પહાડોની મુલાકાત પહેલાં રોડ, હવામાન અને હોટેલ જેવી બાબતો ચેક કરો.
Published on: 05th August, 2025

દેવભૂમિ ઉત્તરાખંડમાં ફરવા જતા પહેલાં રોડ રસ્તા, હવામાન અને હોટેલની તપાસ કરવી જરૂરી છે. ભારે વરસાદથી ભૂસ્ખલન અને વાદળ ફાટવાનો ભય રહે છે. સલામત હોટેલ બુક કરો.