ગોધરા : મકાનમાંથી વિશાળ મોનીટર લિઝાર્ડનું રેસ્ક્યૂ કરાયું, બાદમાં તેને જંગલમાં છોડી દેવાયું.
ગોધરા : મકાનમાંથી વિશાળ મોનીટર લિઝાર્ડનું રેસ્ક્યૂ કરાયું, બાદમાં તેને જંગલમાં છોડી દેવાયું.
Published on: 05th August, 2025

ગોધરાના શેખ મજાવર રોડ પરના એક મકાનમાંથી વિશાળ મોનીટર લિઝાર્ડનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું. આ લિઝાર્ડ મકાનના કમ્પાઉન્ડમાં જોવા મળ્યું હતું, જેને સ્થાનિક લોકો 'પાટલા ઘો' કહે છે. રેસ્ક્યૂ ટીમે ઘટના સ્થળે પહોંચી મોનીટર લિઝાર્ડને સુરક્ષિત રીતે પકડ્યું અને ત્યાર બાદ તેને જંગલમાં છોડી દીધું. આ ઘટનાથી આસપાસના લોકોમાં કુતૂહલ ફેલાયું હતું.