Independence Day 2025: દેશભક્તિથી ભરપુર મહાપુરુષોના પ્રેરણાદાયી સંદેશો.
Independence Day 2025: દેશભક્તિથી ભરપુર મહાપુરુષોના પ્રેરણાદાયી સંદેશો.
Published on: 05th August, 2025

સ્વતંત્રતા દિવસ ગર્વ અને ખુશીનો દિવસ છે, જે દેશ માટે કંઈક કરવાની પ્રેરણા આપે છે. આઝાદી માટે સેનાનીઓએ જીવ આપ્યા. ભગતસિંહ જેવા શહીદોએ રાષ્ટ્ર માટે યુવાનોને પ્રેરણા આપી. દરેક નાગરિકે દેશના વિકાસમાં ફાળો આપવો જોઈએ. Mahatma Gandhi, Jawaharlal Nehru જેવા હસ્તીઓના સંદેશાઓ દેશભક્તિથી ભરી દેશે.