સરકારી, ગૌચર અને જાહેર જમીનો પર લેન્ડ ગ્રેબિંગ એક્ટના અમલીકરણમાં નિરસતા.
સરકારી, ગૌચર અને જાહેર જમીનો પર લેન્ડ ગ્રેબિંગ એક્ટના અમલીકરણમાં નિરસતા.
Published on: 04th August, 2025

ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ, કલેક્ટરની મંજૂરી વિના પોલીસ ફરિયાદ દાખલ કરી શકતી નથી. આ કાયદા હેઠળની ફરિયાદોનો નિકાલ 6 મહિનામાં લાવવા સ્પેશ્યલ કોર્ટની રચના કરવાની જોગવાઈ છે. આ લોકાભિમુખ માર્ગદર્શન એચ.એસ. પટેલ IAS (નિવૃત્ત) દ્વારા આપવામાં આવેલ છે.