અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો આજથી શરૂ, 30 લાખ ભક્તો ઉમટશે, અરવલ્લી 'જય અંબે' નાદથી ગૂંજી ઉઠશે.
Published on: 01st September, 2025
Ambaji ખાતે આજથી ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ. સાતમી સપ્ટેમ્બર સુધી ચાલનારા આ મેળામાં 30 લાખથી વધુ ભક્તો મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવશે. મંદિરને જોડતા માર્ગો પર સંઘો જોવા મળી રહ્યા છે. આ વખતે સાતમી સપ્ટેમ્બરના રોજ ચંદ્રગ્રહણ હોવાથી સાંજે પાંચ બાદ દર્શન થઈ શકશે નહીં. દર્શનાર્થીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

Published on: September 01, 2025
Published on: 01st September, 2025