વ્હાલી દીકરી યોજના: પોરબંદરમાં ૪૨ લાભાર્થીઓને મંજૂરી હુકમ અપાયા.
વ્હાલી દીકરી યોજના: પોરબંદરમાં ૪૨ લાભાર્થીઓને મંજૂરી હુકમ અપાયા.
Published on: 04th August, 2025

પોરબંદરમાં નારી વંદન ઉત્સવના ભાગરૂપે બેટી બચાઓ, બેટી પઢાઓ અંતર્ગત વ્હાલી દીકરી યોજનાના ૪૨ લાભાર્થીઓને મંજુરી આદેશનું વિતરણ જુવેનાઈલ જસ્ટિસ બોર્ડના હોલ, સેવા સદન ખાતે કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં લાભાર્થી દીકરીઓને અને તેમના વાલીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી. જિલ્લા મહિલા અને બાળ અધિકારીઓ દ્વારા વ્હાલી દીકરી યોજનાની માહિતી અને મહિલા હેલ્પલાઈન Android એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવવામાં આવી.