અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની બેઠક: ચર્ચા અને સમસ્યાઓના નિરાકરણ પર ભાર મૂકવામાં આવ્યો.
Published on: 04th August, 2025
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ (ABRSM)ની પ્રાંત ટીમ દ્વારા પીપળીકંપા પ્રાથમિક શાળામાં સાબરકાંઠા જિલ્લાની ટીમો સાથે ચર્ચા થઈ. સભ્યોએ પ્રશ્નો રજૂ કર્યા, જેના નિરાકરણ માટે ખાતરી અપાઈ. 100% સભ્ય નોંધણીવાળા તાલુકાના પદાધિકારીઓનું સન્માન થયું. સરદારસિંહ જે. મછાર, જીતેન્દ્રભાઈ વી. ઠાકર, પંકજભાઈ પટેલ, ચૈતન્યભાઇ ભટૃ, પંકજભાઇ મહેતા વગેરે હાજર રહ્યા.

Published on: August 04, 2025