અમદાવાદ દેશનું સૌથી સુરક્ષિત શહેર જાહેર થયું: 25 હજાર CCTV અને 95% ગુના ઉકેલવાનો દર.
Published on: 04th August, 2025
અમદાવાદ મિડ-યર 2025ના ન્યૂમબિયો સેફ્ટી ઈન્ડેક્સ રિપોર્ટમાં ભારતનું સૌથી સુરક્ષિત શહેર જાહેર થયું. 25 હજાર CCTV, પોલીસની ઝડપી PCR રિસ્પોન્સ, 50 શી ટીમની કામગીરી, ગંભીર ગુનાનો 95% ડિટેક્શન દર અને ગુનામાં ઘટાડો કારણભૂત છે. સેફ સિટી, નિર્ભયા પ્રોજેકટ હેઠળ CCTV કેમેરા લગાવાયા છે.

Published on: August 04, 2025